નવસારીમાં ભજન સ્પર્ધા: અજરાઇ સામરાવાડીનું મૃદંગ ગ્રુપ પ્રથમ, 35 ભજન મંડળીઓએ ભાગ લીધો.
Published on: 07th August, 2025
લાયન્સ ઇન્ટરનેશનલ લાયન્સ ક્લબ ઓફ નવસારી અને રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા 9મી ભજન સ્પર્ધા યોજાઈ. જેમાં 35 મંડળીઓએ ભાગ લીધો. અજરાઇ સામરાવાડી મૃદંગ ગ્રુપ પ્રથમ, નવસારી સુહાની ગ્રુપ દ્વિતીય અને ઇંટાળવાનું સહજાનંદ ગ્રુપ તૃતીય વિજેતા બન્યું. નમ્રતા પટેલને બેસ્ટ ગાયિકાનું ઇનામ મળ્યું. આ સ્પર્ધામાં જીગર પટેલ અને નયનાબેન પટેલે નિર્ણાયકની ભૂમિકા ભજવી હતી.

Published on: August 07, 2025