શહેરમાં 1 હજાર વૈદિક હોળી પ્રગટાવી ભવ્ય ઉજવણી, ઇસ્કોન મંદિરમાં ચૈતન્ય મહાપ્રભુ આવિર્ભાવ મહોત્સવ ઉજવાયો.
શહેરમાં 1 હજાર વૈદિક હોળી પ્રગટાવી ભવ્ય ઉજવણી, ઇસ્કોન મંદિરમાં ચૈતન્ય મહાપ્રભુ આવિર્ભાવ મહોત્સવ ઉજવાયો.
Published on: 03rd March, 2026

શહેરમાં અંદાજે 1 હજાર વૈદિક હોળી સાથે હોળી પર્વની ઉજવણી થઈ. ગોત્રી ઇસ્કોન મંદિરમાં હોળી પ્રાગટ્ય અને ચૈતન્ય મહાપ્રભુ આવિર્ભાવ મહોત્સવ ઉજવાયો. મંગળવારે ગ્રહણને કારણે બુધવારે ધૂળેટી પર્વ મનાવાશે. ભગવાનને મહા અભિષેક કરાયો, અને હોળીને રંગોળીથી સજાવાઈ.