વાસણા બેરેજનું સમારકામ ચૂંટણીને કારણે અટકશે, ફતેવાડી કેનાલમાં ખેડૂતો માટે પાણી છોડાશે.
વાસણા બેરેજનું સમારકામ ચૂંટણીને કારણે અટકશે, ફતેવાડી કેનાલમાં ખેડૂતો માટે પાણી છોડાશે.
Published on: 04th April, 2026

અમદાવાદમાં સાબરમતી નદી ખાલી કરી વાસણા બેરેજના દરવાજા બદલવાનું સમારકામ થવાનું હતું. પરંતુ ચૂંટણીના માહોલમાં ખેડૂતોની માંગણીથી ફતેવાડી કેનાલમાં પાણી છોડાતા સમારકામ અટકશે. આ કામગીરી હવે ખોરંભે પડશે.