થાનગઢમાં સિરામિક ઉદ્યોગ 1 મે સુધી બંધ: 40 હજારથી વધુ શ્રમિકો વતન રવાના થયા.
થાનગઢમાં સિરામિક ઉદ્યોગ 1 મે સુધી બંધ: 40 હજારથી વધુ શ્રમિકો વતન રવાના થયા.
Published on: 04th April, 2026

સુરેન્દ્રનગરના થાનગઢમાં 250થી વધુ સિરામિક એકમોએ 1 મે સુધી વેકેશન લંબાવ્યું. ગેસના ભાવ વધારા અને સ્લેબની ગૂંચવણથી ઉદ્યોગકારો મુશ્કેલીમાં. 40 હજારથી વધુ શ્રમિકો વતન ભણી રવાના થયા. ગેસ કંપનીને પડતર પ્રશ્નો મુદ્દે રજૂઆતો કરવામાં આવી.