બ્રાહ્મણી-૨ ડેમમાંથી ૪૦ વર્ષીય અજાણી મહિલાની લાશ મળી આવી.
બ્રાહ્મણી-૨ ડેમમાંથી ૪૦ વર્ષીય અજાણી મહિલાની લાશ મળી આવી.
Published on: 04th April, 2026

હળવદના સુંદરગઢ નજીક બ્રાહ્મણી-૨ ડેમમાં ૪૦ વર્ષીય અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો. પોલીસે મહિલાના મૃતદેહની ઓળખ માટે તજવીજ હાથ ધરી છે. લાશને PM માટે મોરબી ખસેડવામાં આવી છે. આ ઘટનાથી ચકચાર મચી ગઈ છે.