રાહુલ ગાંધીએ જેને Brazilian model ગણાવી તે પિંકી નીકળી, Brazilian model ની પણ પ્રતિક્રિયા આવી.
રાહુલ ગાંધીએ જેને Brazilian model ગણાવી તે પિંકી નીકળી, Brazilian model ની પણ પ્રતિક્રિયા આવી.
Published on: 06th November, 2025

કોંગ્રેસના Rahul Gandhi એ મત ચોરીના મુદ્દે ચૂંટણી પંચ પર આરોપ લગાવ્યો અને BJP પર નિશાન સાધ્યું. તેમણે હરિયાણા ચૂંટણીમાં મત ચોરી થઈ હોવાનો દાવો કર્યો અને Brazilian model ના ફોટાનો ઉપયોગ થયો હોવાનું જણાવ્યું, પરંતુ તે પિંકી નીકળી. પિંકીએ મત ચોરીના આરોપોને નકાર્યા અને Brazilian model એ પણ નિવેદન બહાર પાડ્યું કે તેને ભારતીય રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી.