બિહારમાં ₹80,000 કરોડનું કૌભાંડ: તેજસ્વી યાદવના નીતીશ સરકાર પર આકરા પ્રહારો.
Published on: 30th July, 2025
તેજસ્વી યાદવએ બિહાર ની double engine સરકાર પર પ્રહાર કર્યા. India ગઠબંધનની બેઠક બાદ તેમણે ₹80,000 કરોડના કૌભાંડનો આરોપ મૂક્યો અને બેરોજગારી મુદ્દે નીતીશ સરકારને નિશાન બનાવી. તેમના મતે સરકારના એક એન્જિનમાં ગુના અને બીજામાં ભ્રષ્ટાચાર લાગેલો છે.

Published on: July 30, 2025