Rekha Gupta પર હુમલો કરનાર આરોપીને 5 દિવસના Police રિમાન્ડ પર મોકલાયો, અડધી રાત્રે કોર્ટમાં રજૂ કરાયો.
Rekha Gupta પર હુમલો કરનાર આરોપીને 5 દિવસના Police રિમાન્ડ પર મોકલાયો, અડધી રાત્રે કોર્ટમાં રજૂ કરાયો.
Published on: 21st August, 2025

દિલ્હીમાં CM રેખા ગુપ્તા પર હુમલો કરનાર આરોપી રાજેશ ખિમજીને 5 દિવસના Police રિમાન્ડ પર મોકલાયો. જનતા સુનાવણી દરમિયાન આવેલા યુવાને CMને પેપર્સ આપી ધક્કો માર્યો. પ્રત્યક્ષદર્શીઓએ થપ્પડ માર્યાનો દાવો કર્યો, પરંતુ સચદેવાએ ઇનકાર કર્યો. પોલીસે આરોપીને પકડ્યો. આરોપી રાજકોટનો રહેવાસી છે, જેની ઉંમર 41 વર્ષ છે. Police તપાસ ચાલુ છે.