યોગી સરકારના બુલડોઝર એક્શનથી ભાજપ નેતાના ભાઈની આત્મહત્યા, ડે.સીએમ સાંત્વના આપવા પહોંચ્યા.
Published on: 30th July, 2025
યુપીના મુરાદાબાદમાં યોગી સરકારના બુલડોઝર એક્શનથી દુકાન તૂટવાથી આહત થઈ ૨૫ વર્ષીય વેપારી ચેતન સૈનીએ આત્મહત્યા કરી. વહીવટીતંત્રની કાર્યવાહી અને ત્યારબાદ વરસાદમાં માલના નુકસાન અંગે સવાલ ઉઠાવ્યા હતા. ડે.સીએમ સાંત્વના આપવા પહોંચ્યા.

Published on: July 30, 2025