બિહાર Phase 1 Election: પહેલા ચરણનું મતદાન, 18 જિલ્લાની 121 સીટો પર મતદાન ચાલુ છે.
બિહાર Phase 1 Election: પહેલા ચરણનું મતદાન, 18 જિલ્લાની 121 સીટો પર મતદાન ચાલુ છે.
Published on: 06th November, 2025

બિહારના 18 જિલ્લાની 121 વિધાનસભા બેઠકો પર મતદાન ચાલુ છે, જેમાં દિગ્ગજ ઉમેદવારો મેદાનમાં છે. લખીસરાયમાં ગિરિરાજ સિંહ અને વિજય સિંહાએ મતદાન કર્યું અને જીતનો દાવો કર્યો. દરભંગામાં 28.90 લાખ મતદાતા 123 ઉમેદવારોના ભાગ્યને EVMમાં બંધ કરી રહ્યા છે, જેમાં 63 હજાર ફર્સ્ટ ટાઈમ વોટર નિર્ણાયક ભૂમિકામાં છે.