PM મોદી દ્વારા વાવ-થરાદની રાણી કી વાવ સહિતના પ્રવાસન પ્રોજેક્ટ્સનું ઇ-લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે.
PM મોદી દ્વારા વાવ-થરાદની રાણી કી વાવ સહિતના પ્રવાસન પ્રોજેક્ટ્સનું ઇ-લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે.
Published on: 29th March, 2026

PM નરેન્દ્ર મોદી વાવ-થરાદની મુલાકાત દરમિયાન રાણી કી વાવ, વડનગર અને બાલારામમાં રૂ. 67 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ઇ-લોકાર્પણ કરશે. રાજ્ય સરકારે વર્ષ 2026ને 'ગુજરાત પ્રવાસન વર્ષ' જાહેર કર્યું છે. જેમાં ઐતિહાસિક સ્થળોનું અપગ્રેડેશન, આધુનિક સુવિધાઓ અને કનેક્ટિવિટી વધારવા પર ભાર મુકાશે. વડનગરમાં વોટર સ્ક્રીન પ્રોજેક્શન શો અને બાલારામ મહાદેવ સ્થાનનો પણ વિકાસ કરાશે.