અમદાવાદ મ્યુનિ. બજેટ બેઠકમાં કોંગ્રેસના આક્ષેપને મેયરે રેકર્ડ પરથી દૂર કરાવ્યો.
અમદાવાદ મ્યુનિ. બજેટ બેઠકમાં કોંગ્રેસના આક્ષેપને મેયરે રેકર્ડ પરથી દૂર કરાવ્યો.
Published on: 20th February, 2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટને મંજૂર કરવા બે દિવસની બેઠક શરૂ થઈ. જેમાં કોંગ્રેસના આક્ષેપને Mayor એ રેકોર્ડ પરથી દૂર કરાવ્યો. Municipal School Board ના budget પર ચર્ચા થઈ.