18 વર્ષ પછી પહેલીવાર IPOની સંખ્યા 100ને પાર: નવો રેકોર્ડ.
18 વર્ષ પછી પહેલીવાર IPOની સંખ્યા 100ને પાર: નવો રેકોર્ડ.
Published on: 07th December, 2025

2025માં 18 વર્ષ પછી MAINBOARD IPO ક્ષેત્રે રેકોર્ડ બન્યો છે. 2007 પછી પહેલી વાર INITIAL PUBLIC OFFER (IPO) 100ને વટાવી જશે. કંપનીઓએ ઇશ્યૂ દ્વારા આશરે રૂ. 1.7 લાખ કરોડ ભેગા કર્યા છે. આ અઠવાડિયે આઈપ્રુ એસેટ, પાર્ક મેડી વર્લ્ડ, કોરોના રેમેડીઝ, નેફ્રોકેર હેલ્થ અને વેકફિટ ઇનોવેશન તરફથી IPO આવશે.