સોનાચાંદી નરમ: રૂપિયા સામે ડોલરમાં તેજી અટકી, 90ની અંદર ઊતર્યો.
સોનાચાંદી નરમ: રૂપિયા સામે ડોલરમાં તેજી અટકી, 90ની અંદર ઊતર્યો.
Published on: 05th December, 2025

એશિયા તથા યુરોપમાં EQUITY બજારો ઊંચકાતા સોનાના વૈશ્વિક ભાવમાં ઘટાડો થયો. EQUITY બજારોમાં વધારાને લીધે GOLDની સેફ હેવન માગ અટકી. વૈશ્વિક ચાંદી 58.98 DOLLARની નવી ટોચે પહોંચ્યા બાદ તેમાં પણ ઘટાડો થયો. વિશ્વ બજાર પાછળ સ્થાનિકમાં સોનાચાંદીના ભાવ નરમ પડયા.