રેપો રેટ ઘટતાં બેંકિંગ શેરોની આગેવાનીએ તેજી: સેન્સેક્સ 447 પોઈન્ટ વધીને 85712 થયો.
રેપો રેટ ઘટતાં બેંકિંગ શેરોની આગેવાનીએ તેજી: સેન્સેક્સ 447 પોઈન્ટ વધીને 85712 થયો.
Published on: 06th December, 2025

RBIની મોનેટરી પોલિસી કમિટી (MPC)એ રેપો રેટમાં 0.25%નો ઘટાડો કર્યો. આ પગલાંથી લિક્વિડિટી વધવાની અને આર્થિક વૃદ્ધિને વેગ મળવાની અપેક્ષા છે. રશિયાના પ્રમુખ પુતિનની ભારત મુલાકાતમાં ડિફેન્સ અને ટ્રેડ ડીલના સંકેતો મળ્યા. ડોલર સામે રૂપિયાનું ધોવાણ અટક્યા બાદ આજે મજબૂતી જોવાઈ.