મેનેજમેન્ટની ABCD: ઓર્ગેનાઈઝેશનલ કલ્ચર - સંસ્થાનું કલ્ચર, કર્મચારી સ્વતંત્રતા, જોખમ સહનશીલતા, લક્ષ્યાંક દિશા, એકીકરણનું મહત્વ.
મેનેજમેન્ટની ABCD: ઓર્ગેનાઈઝેશનલ કલ્ચર - સંસ્થાનું કલ્ચર, કર્મચારી સ્વતંત્રતા, જોખમ સહનશીલતા, લક્ષ્યાંક દિશા, એકીકરણનું મહત્વ.
Published on: 03rd September, 2025

બી.એન. દસ્તુરના મતે, દરેક સંસ્થાનું આગવું કલ્ચર હોય છે, સ્ટીફન રોબિન્સ દસ લાક્ષણિકતાઓ દર્શાવે છે. કર્મચારીની સ્વતંત્રતા જરૂરી છે, પણ મોટા સાહેબોને પાવર ગુમાવવાનો ડર લાગે છે. કંપનીઓએ જોખમ ઉઠાવવા માટે પ્રેરિત કરવા જોઈએ. સ્પેસિફિક ગોલ સેટિંગ અને યોગ્ય ફીડબેકની મદદથી સેલ્ફ અફિકસિ વધે છે. વિવિધ વિભાગો વચ્ચે તાલમેલ કંપનીમાં ઓક્સિજનનું કામ કરે છે. (3M, Google, Apple, Wipro, Torrent, Zydus, Tata).