Tariff Tension: ટ્રમ્પના Tariff સામે મૌલાના મદનીએ PM મોદીની પ્રશંસા કરી: 'અડધી રોટલી ખાશું પણ ઝૂકીશું નહી'.
Published on: 05th September, 2025
જમીયત ઉલમા એ હિંદના અધ્યક્ષ મૌલાના મહમૂદ મદનીએ મુસ્લિમ સમુદાય અને RSS વચ્ચેની વાતચીતને સમર્થન આપ્યું. તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતમાં લાદવામાં આવેલા Tariff પર પ્રતિક્રિયા આપી અને વસ્તી વિષયક સંતુલન માટે દરેક ભારતીયને ત્રણ બાળકો પેદા કરવા વિનંતી કરી. રાજકીય ભાષાના સ્તરમાં ઘટાડાની ટીકા કરી અને પહેલગામ હુમલાને દેશમાં અશાંતિ પેદા કરવાનું કાવતરું ગણાવ્યું.

Published on: September 05, 2025