Zohran Mamdani: ન્યૂયોર્ક શહેરના મેયર તરીકે ઝોહરાન મમદાનીની ઐતિહાસિક જીત, તેઓ સૌથી યુવા અને પ્રથમ મુસ્લિમ મેયર બન્યા.
Zohran Mamdani: ન્યૂયોર્ક શહેરના મેયર તરીકે ઝોહરાન મમદાનીની ઐતિહાસિક જીત, તેઓ સૌથી યુવા અને પ્રથમ મુસ્લિમ મેયર બન્યા.
Published on: 05th November, 2025

Zohran Mamdani ન્યુયોર્ક શહેરના મેયર તરીકે ચૂંટાયા, જે 1 જાન્યુઆરી 2026થી કાર્યભાર સંભાળશે. તેઓ ન્યૂયોર્કના ઇતિહાસમાં સૌથી યુવા મેયર, તેમજ પ્રથમ મુસ્લિમ અને દક્ષિણ એશિયન મેયર છે. આ ચૂંટણીમાં રેકોર્ડબ્રેક મતદાન થયું, જેમાં 20 લાખથી વધુ મતદારોએ ભાગ લીધો. Mamdani એ એન્ડ્રુ કુઓમોને હરાવ્યા અને સસ્તા આવાસો જેવા મુદ્દા ઉઠાવ્યા.