થર્મોન્યુક્લિયર બોમ્બ: 1000 અણુ બોમ્બ જેટલી વિનાશક તાકાત ધરાવતો સુપર બોમ્બ, દુનિયાનું મહા ભયંકર અનિષ્ટ.
Published on: 30th July, 2025
એનરિકો ફર્મી કહે છે કે આ સુપર બોમ્બ દુનિયાનું મહા ભયંકર અનિષ્ટ છે. નોબેલ પ્રાઈઝ વિજેતા વૈજ્ઞાનિક ફર્મીએ થર્મોન્યુક્લિઅર બોમ્બનો સખ્ત વિરોધ કરેલો. મહા અનિષ્ટ એવા હાઈડ્રોજન બોમ્બની વિનાશક તાકાતની કોઈ સીમા જ નથી.

Published on: July 30, 2025
Published on: 29th July, 2025