Philippines: વાવાઝોડાં “કલમાગી”થી વિનાશ, અત્યાર સુધીમાં 52 લોકોના મોત અને 13 લોકો લાપતા થયા છે.
Philippines: વાવાઝોડાં “કલમાગી”થી વિનાશ, અત્યાર સુધીમાં 52 લોકોના મોત અને 13 લોકો લાપતા થયા છે.
Published on: 05th November, 2025

ફિલિપાઇન્સમાં વાવાઝોડા “કલમાગી”એ વિનાશ વેર્યો છે, જેના કારણે 52 લોકોના મોત થયા છે. સેબૂ પ્રાંતમાં સૌથી વધુ નુકસાન થયું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારે વરસાદ અને પૂરને કારણે અનેક લોકો ફસાયા છે અને રેડક્રોસને મદદ માટે હજારો calls આવ્યા છે. સેબુની સરકાર બચાવ કાર્ય કરી રહી છે અને લોકોને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે. રાહત માટે પહોંચેલું Philippines એરફોર્સનું helicopter ક્રેશ થતાં 6 જવાનના મોત થયા છે.