ChatGPT VS Google: AI ક્રાંતિ અનુવાદની દુનિયામાં.
ChatGPT VS Google: AI ક્રાંતિ અનુવાદની દુનિયામાં.
Published on: 25th January, 2026

કેવલ ઉમરેટિયા દ્વારા જ્યારે ભાષાંતરની વાત આવે ત્યારે Google Translate યાદ આવે, પણ હવે ChatGPT અને Gemini જેવા AIના લીધે Google Translate જૂનું લાગે છે. Google Translate ફક્ત શબ્દોનું ભાષાંતર કરે છે, ભાવનાઓનું નહિં, જ્યારે ChatGPT સંદર્ભ અને ભાવનાઓનું ભાષાંતર કરે છે. TranslateGemma Googleનું ઓપન સોર્સ ટ્રાન્સલેશન મોડેલ છે, જે નાના લેપટોપ અને સ્માર્ટફોનમાં પણ ચાલી શકે છે. OpenAI ચોકસાઈમાં અને Google સુવિધામાં શ્રેષ્ઠ છે.