શોલેના જય-વીરુ જેવી જોડી: 87 વર્ષે બાઈક ચલાવતાં દાદી
શોલેના જય-વીરુ જેવી જોડી: 87 વર્ષે બાઈક ચલાવતાં દાદી
Published on: 08th March, 2026

અમદાવાદનાં 87 વર્ષીય મંદાકિનીબહેન શાહ શોલેના જય-વીરુની જેમ બાઈક ચલાવે છે. biker.dadiથી ફેમસ આ બહેનો યુવાનોને પ્રેરણા આપે છે અને ઈન્સ્ટાગ્રામમાં વિડીયો મૂકે છે. નાની બહેન ઉષા સાથે સ્કૂટર પર સાહસિક મુસાફરી કરે છે અને આ ઉંમરે પણ આત્મનિર્ભર છે.