દિલ્હીમાં યમુના નદીએ વિનાશ વેર્યો, રાહત કેમ્પોમાં પાણી પ્રવેશ્યા, સ્થિતિ ગંભીર.
દિલ્હીમાં યમુના નદીએ વિનાશ વેર્યો, રાહત કેમ્પોમાં પાણી પ્રવેશ્યા, સ્થિતિ ગંભીર.
Published on: 04th September, 2025

1963 પછી પહેલીવાર યમુનાએ ભયજનક સપાટી ઓળંગી. દિલ્હીના સ્મશાન નિગમબોધ ઘાટમાં પૂર જેવી સ્થિતિ, ટ્રાફિક એલર્ટ. પંજાબમાં શાળાઓ બંધ, જમ્મુ-શ્રીનગર હાઇવે બંધ. છત્તીસગઢમાં ડેમ તૂટતા સાતના મોતની શંકા. ઓગસ્ટમાં ઉત્તરના રાજ્યોમાં ભારે વરસાદ, ભૂસ્ખલન અને પૂરે તારાજી સર્જી. NORTH INDIA માં ભારે નુકશાન.