રાજકોટમાં 17 સ્થળોએ 8451 વૃક્ષોનું વાવેતર: 51 શક્તિપીઠના નામે RMC દ્વારા 'એક પેડ માં કે નામ 2.0' અભિયાન.
રાજકોટમાં 17 સ્થળોએ 8451 વૃક્ષોનું વાવેતર: 51 શક્તિપીઠના નામે RMC દ્વારા 'એક પેડ માં કે નામ 2.0' અભિયાન.
Published on: 26th September, 2025

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવરાત્રીમાં 'એક પેડ માં કે નામ 2.0' અભિયાન હેઠળ 51 શક્તિપીઠના નામે વૃક્ષારોપણ કરાયું. RMC દ્વારા ત્રણેય ઝોનમાં 17 સ્થળોએ 8451 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. શહેરી વિકાસ વર્ષ-2025 અને "સ્વછોત્સવ" અંતર્ગત ગ્રીન કવરેજ વધારવાનો સંકલ્પ લેવાયો. પ્રકૃતિની જાળવણી એ સમયની માંગ છે.