ભારતના કયા શહેરોમાં સૌથી વધુ પ્રદૂષિત હવા જોવા મળી રહી છે?
ભારતના કયા શહેરોમાં સૌથી વધુ પ્રદૂષિત હવા જોવા મળી રહી છે?
Published on: 15th October, 2025

Central Pollution Control Board એ મંગળવારે ભારતીય શહેરોમાં વાયુ પ્રદૂષણ સ્તરની યાદી બહાર પાડી. ઉત્તર પ્રદેશનું ગાઝિયાબાદ ૨૬૧ ના નબળા AQI સાથે ભારતનું સૌથી પ્રદૂષિત શહેર હતું. ત્યારબાદ યુપીનું નોઈડા (૨૫૧), હરિયાણાનું બહાદુરગઢ (૨૨૯), હરિયાણાનું રોહતક (૨૨૧), હરિયાણાનું ગુરુગ્રામ (૨૧૬), દિલ્હી (૨૧૧) અને યુપીનું હાપુર (૨૦૪) આવે છે.