શુભાંશુ શુક્લા અંતરિક્ષથી ક્યારે પરત ફરશે? નવી તારીખ આવી સામે: Axiom-4 મિશન અપડેટ.
Published on: 11th July, 2025
ભારતીય અંતરિક્ષ યાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાની પૃથ્વી પર પાછા ફરવાની તારીખ જાહેર થઈ છે. 25 જૂને ઉડાણ ભર્યા બાદ, તેઓનું Axiom-4 મિશન પૂર્ણ થવાને આરે છે. તેઓ 14 જુલાઈએ સ્પેસ સ્ટેશનથી અનડોક થશે. અગાઉ આ તારીખ 10 જુલાઈ હતી, પરંતુ હવે 14 જુલાઈની સવારે 7.05 કલાકે અનડોક થશે. તેઓ 25 જૂનથી પોતાની ટીમ સાથે અંતરિક્ષમાં છે. અનડોક એટલે સ્પેસ સ્ટેશનથી સ્પેસ કેપ્સ્યુલનું અલગ થવું.

Published on: July 11, 2025