ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી: PM મોદીનું મતદાન, નવીન પટનાયક અને KCR પાર્ટીનો બહિષ્કાર, પરિણામો આજે જાહેર થશે.
Published on: 09th September, 2025
દેશને 15મા ઉપરાષ્ટ્રપતિ મળશે. NDAના સીપી રાધાકૃષ્ણન અને INDIAના બી. સુદર્શન રેડ્ડી વચ્ચે જંગ છે. કુલ 781 સાંસદો સંસદમાં મતદાન કરશે અને પરિણામો સાંજે જાહેર થશે. PM મોદીએ મતદાન કર્યું, જ્યારે KCRની BRS અને નવીન પટનાયકની BJD એ ચૂંટણીથી દૂર રહ્યા. YSRCP એ NDA ઉમેદવારને સમર્થન આપ્યું છે. વિજેતા જગદીપ ધનખડનું સ્થાન લેશે.

Published on: September 09, 2025