નીતિન ગડકરીના નિવાસસ્થાનને બોંબથી ઉડાવી દેવાની ધમકી: આરોપીની ધરપકડ (Arrested).
નીતિન ગડકરીના નિવાસસ્થાનને બોંબથી ઉડાવી દેવાની ધમકી: આરોપીની ધરપકડ (Arrested).
Published on: 03rd August, 2025

Maharashtra News: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના Nagpur સ્થિત નિવાસસ્થાનને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ત્યારબાદ મકાનની સુરક્ષા વધારી દેવાઈ હતી અને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ધમકી આપનાર એક વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. પોલીસે કહ્યું કે, ધમકી આપનાર વ્યક્તિએ ફેક કૉલ કર્યો હતો.