સુરત પાલિકા ગ્રીન બોન્ડ IPOથી શેરબજારમાં પ્રવેશ કરશે, પબ્લિક ઇસ્યુ 6 ઓક્ટોબરે ખુલશે.
સુરત પાલિકા ગ્રીન બોન્ડ IPOથી શેરબજારમાં પ્રવેશ કરશે, પબ્લિક ઇસ્યુ 6 ઓક્ટોબરે ખુલશે.
Published on: 27th September, 2025

Surat Corporation ગ્રીન બોન્ડ IPO દ્વારા શેરબજારમાં એન્ટ્રી કરશે. આ ઇસ્યુ 6 ઓક્ટોબરે ખુલશે, 9મીએ બંધ થશે. લંડનની એજન્સીએ આ IPOને ગ્રીન સર્ટિફિકેટ આપ્યું છે. પાલિકા 200 કરોડના ગ્રીન બોન્ડ બહાર પાડશે, જે પર્યાવરણલક્ષી પ્રોજેક્ટ માટે ઉપયોગી થશે.