રાજકોટમાં ડિમોલિશનને કારણે સ્થાનિકોની વ્યથા: 'મારી નાખો પછી મકાન પાડો', ભાડાં કેમ ભરવા?",
રાજકોટમાં ડિમોલિશનને કારણે સ્થાનિકોની વ્યથા: 'મારી નાખો પછી મકાન પાડો', ભાડાં કેમ ભરવા?",
Published on: 20th February, 2026

રાજકોટમાં 1400 ઘરોના ડિમોલિશન પહેલાં લોકોની દર્દભરી કહાણી: ભાડું ભરવું મુશ્કેલ છે, સરકાર મકાન સામે મકાન આપે. જંગલેશ્વર વિસ્તારમાં આજી નદીના પટ્ટા પરના દબાણો દૂર કરવાની સૂચનાથી લોકો આક્રોશિત છે. અસરગ્રસ્તોને વૈકલ્પિક વ્યવસ્થા અને સહાયની અપેક્ષા છે, '5000ની કમાણીમાં 10 ખાવાવાળા, ભાડા કેમ ભરી'? તંત્ર દ્વારા ડિમોલિશન પર નજર રાખવામાં આવશે.",