જોર્ડનની રાણી રાનિયા અલ અબ્દુલ્લાની ભારત મુલાકાત
જોર્ડનની રાણી રાનિયા અલ અબ્દુલ્લાની ભારત મુલાકાત
Published on: 20th February, 2026

જોર્ડનના રાણી રાનિયા અલ અબ્દુલ્લા ભારતની મુલાકાતે છે. 2026માં અંબાણી પરિવારે એન્ટિલિયા ખાતે તેમનું સ્વાગત કર્યું. રાણી રાનિયાએ ભારતની પ્રગતિની પ્રશંસા કરી અને ગરીબી દૂર કરવાના પ્રયાસોને બિરદાવ્યા. India વૈશ્વિક રેન્કિંગમાં આગળ વધી રહ્યું છે.