અમદાવાદ: નકલી ટ્રાફિક પોલીસ બની રોફ જમાવનાર મહેસાણાનો શખ્સ અસલી પોલીસ દ્વારા જેલના સળિયા પાછળ ધકેલાયો.
અમદાવાદ: નકલી ટ્રાફિક પોલીસ બની રોફ જમાવનાર મહેસાણાનો શખ્સ અસલી પોલીસ દ્વારા જેલના સળિયા પાછળ ધકેલાયો.
Published on: 20th February, 2026

અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં ટ્રાફિક પોલીસના સ્વાંગમાં વાહનચાલકોને અટકાવી લાયસન્સ માંગતો નકલી પોલીસ ઝડપાયો. મહેસાણાનો ભરત સેનમા ટ્રાફિક પોલીસ જેવો દેખાવ કરી વાહનચાલકોને કાયદાનો ડર બતાવતો. Bodakdev Policeને શંકા જતાં તપાસ કરી, તોડ કરવા નકલી પોલીસ બન્યો હોવાનું બહાર આવ્યું. પોલીસે તેની ધરપકડ કરી.