સુરતનું ફુલપાડા ગુપ્તેશ્વર મહાદેવ મંદિર: શિવજીના બ્રહ્મ હત્યાનું પાપ અને ગંગાજી પાપ ધોવા આવ્યા હોવાની કથા.
Published on: 27th July, 2025
સુરતના ફુલપાડામાં તાપી કિનારે આવેલું ગુપ્તેશ્વર મહાદેવ મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પ્રતિક છે. લોકવાયકા મુજબ, શિવજીએ બ્રહ્મ હત્યાનું પાપ ધોવા અને ગંગાજી પાપ ધોવા ગુપ્ત રીતે અહીં રોકાયા હતા. પાંડવો પણ વનવાસ દરમિયાન અહીં ગુપ્તવાસમાં રહ્યા હતા. આ મંદિરનો ઉલ્લેખ તાપી પુરાણમાં પણ છે અને શ્રાવણ માસમાં શિવ ભક્તિ માટે ભક્તો આવે છે.

Published on: July 27, 2025