ITR ભરવામાં ભૂલ થાય તો સુધારો આ રીતે, પેનલ્ટીથી બચો.
ITR ભરવામાં ભૂલ થાય તો સુધારો આ રીતે, પેનલ્ટીથી બચો.
Published on: 27th July, 2025

નાણાકીય વર્ષ 2025 માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર 2025 છે. રિટર્ન ફાઈલિંગમાં પેપર કાર્યવાહી, ટેકનિક અને પોર્ટલની ખામીથી મુશ્કેલી પડે છે. છેલ્લી તારીખ સુધી રાહ જોયા વિના રિટર્ન ભરી દેવું જોઈએ. ITR filing mistake થાય તો તેને સુધારવાની આ રીત છે.