GUJCTOC આરોપી ડમી સીમ વાપરતો: જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચનો મોટો ખુલાસો, પત્ની અને પુત્ર સામે ગુનો નોંધાયો.
GUJCTOC આરોપી ડમી સીમ વાપરતો: જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચનો મોટો ખુલાસો, પત્ની અને પુત્ર સામે ગુનો નોંધાયો.
Published on: 27th July, 2025

જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે GUJCTOCના ફરાર આરોપીને મદદ કરવા ડમી સીમ કાર્ડ કૌભાંડ પકડ્યું. ધીરેનની પત્ની અને પુત્રએ અન્યના નામે સીમ એક્ટિવ કરાવી, જેનો ઉપયોગ વૉટ્સએપ કોલિંગ માટે થતો. પોલીસે 6 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી બેની ધરપકડ કરી છે. રાધનપુરથી 1008 સીમ કાર્ડ પકડાયા. આ સીમ ગુજરાત બહારથી મંગાવવામાં આવતા હતા. વધુ તપાસ ચાલુ છે.