બનાસકાંઠાના વડગામમાં આભ ફાટ્યું: 7 કલાકમાં 9 ઈંચ વરસાદથી જનજીવન અસ્ત-વ્યસ્ત.
બનાસકાંઠાના વડગામમાં આભ ફાટ્યું: 7 કલાકમાં 9 ઈંચ વરસાદથી જનજીવન અસ્ત-વ્યસ્ત.
Published on: 27th July, 2025

Banaskantha Vadgam Rain Updates: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી બાદ વડગામમાં આભ ફાટ્યું. હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરાયું હતું. માત્ર 7 કલાકમાં 9 ઈંચ વરસાદ ખાબકતા જનજીવન અસ્ત વ્યસ્ત થયું. આથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે.