જાણીતા કથાવાચક અનિરુદ્ધચાર્ય વિવાદિત નિવેદન બાદ બેકફૂટ પર, કહ્યું વીડિયો સાથે ચેડાં થયા.
જાણીતા કથાવાચક અનિરુદ્ધચાર્ય વિવાદિત નિવેદન બાદ બેકફૂટ પર, કહ્યું વીડિયો સાથે ચેડાં થયા.
Published on: 27th July, 2025

Aniruddhacharya ના યુવતીઓ પરના વિવાદિત નિવેદનથી હોબાળો થતા તેઓ બેકફૂટ પર આવ્યા. વાયરલ વીડિયોમાં તેમણે કહ્યું કે અમુક બહેનો દુઃખી છે. તેમણે એમ પણ કહ્યું કે છોકરી હોય કે છોકરો બંને ચરિત્રવાન હોવા જોઈએ. તેમના આ નિવેદનથી ભારે હોબાળો મચ્યો હતો.