દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે રાજીનામું આપ્યું
Published on: 22nd July, 2025
જગદીપ ધનખરે વર્ષ ૨૦૨૨ માં માર્ગોરેટ આલ્વાને હરાવીને દેશના ૧૪માં ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા. સ્વાસ્થ્યનો હવાલો આપીને પદ ઉપરથી રાજીનામું આપ્યું. ચોમાસું સત્ર ચાલુ થયું અને રાજ્યસભાના સભાપતિ ઉર્ફે દેશના ઉપરાષ્ટ્રપતિએ રાજીનામું આપ્યું. હવે દિલ્હીના ગલિયારો હવા તેજ. મોદી સાહેબના ચાલુ કાર્યકાળમાં સૌથી મોટો ફટકો. વિપક્ષને મજબૂત દાવ મળ્યો.

Published on: July 22, 2025