હિંમતનગર: ખેડબ્રહ્મા-અસારવા ટ્રેન લાઇનના ઈ-લોકાર્પણ પૂર્વે બેઠક યોજાઈ, કાર્યક્રમની તૈયારી અંગે ચર્ચા થઈ.
હિંમતનગર: ખેડબ્રહ્મા-અસારવા ટ્રેન લાઇનના ઈ-લોકાર્પણ પૂર્વે બેઠક યોજાઈ, કાર્યક્રમની તૈયારી અંગે ચર્ચા થઈ.
Published on: 28th March, 2026

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 માર્ચે ખેડબ્રહ્મા-હિંમતનગર-અસારવા નવી ટ્રેનનું ઈ-લોકાર્પણ કરશે. આથી, ખેડબ્રહ્મા ખાતે અધિકારીઓ અને પદાધિકારીઓની બેઠક યોજાઈ હતી, જેમાં ભાજપના હોદ્દેદારો, મામલતદાર, નગરપાલિકા ચીફ ઓફિસર, પાલિકાના સભ્યો અને વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની તૈયારીઓ પર ચર્ચા થઈ.