હરિયાણાના વરિષ્ઠ IPS અધિકારી વાય. પૂરણ કુમારે આત્મહત્યા કરી.
હરિયાણાના વરિષ્ઠ IPS અધિકારી વાય. પૂરણ કુમારે આત્મહત્યા કરી.
Published on: 07th October, 2025

હરિયાણાના વરિષ્ઠ IPS અધિકારી વાય. પૂરણ કુમારે ચંદીગઢના સેક્ટર ૧૧ સ્થિત તેમના નિવાસસ્થાન (ઘર નંબર ૧૧૬) પર પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી. વાય. પૂરણ કુમાર 2001 બેચના હરિયાણા કેડરના IPS અધિકારી હતા. વાય. પૂરણ કુમારના પત્ની, અમનીત પી. કુમાર, એક IAS અધિકારી છે. તેઓ 5 ઓક્ટોબરે મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની અને અન્ય અધિકારીઓ સાથે જાપાન ગયા હતા. તેઓ કાલે સાંજે ભારત પરત ફરશે.