Gold Rate Today: તહેવારો પહેલા સોનાના ભાવમાં ઉછાળો, ગુજરાત સહિત તમારા શહેરની કિંમત જાણો.
Published on: 09th September, 2025
મહિનાની શરૂઆતમાં સોનાના ભાવમાં ઉછાળો, વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા, ડોલરમાં નબળાઇ અને US વ્યાજ દરોમાં ઘટાડાની શક્યતા કારણ છે. GST દરોમાં ફેરફારથી ભાવ ઘટ્યા બાદ સતત વધી રહ્યા છે, માંગ અને US નીતિઓની અસર મુખ્ય કારણો છે. મંગળવારે 24 કેરેટ સોનું 1,10,290 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ સ્તરે પહોંચ્યું. રોકાણકારો સોના તરફ આકર્ષાઈ રહ્યા છે.

Published on: September 09, 2025