સ્વાગત ગ્રીન સોસાયટીમાં ચોથા નોરતે બ્લેક કલર કોડમાં ગરબાની રમઝટ અને ઈનામોની વણઝાર.
સ્વાગત ગ્રીન સોસાયટીમાં ચોથા નોરતે બ્લેક કલર કોડમાં ગરબાની રમઝટ અને ઈનામોની વણઝાર.
Published on: 26th September, 2025

પાલનપુરની સ્વાગત ગ્રીન સોસાયટીમાં નવરાત્રીની ઉજવણીમાં ચોથા નોરતે ખેલૈયાઓ BLACK કલરના ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઝૂમ્યા. બાળકોને આશ્વાસન ઈનામો અને ખેલૈયાઓને ડ્રો સિસ્ટમથી મુખ્ય ઈનામો અપાયા. ઉત્સવ કમિટીએ સુંદર આયોજન કર્યું હતું, જેમાં ગરમાગરમ નાસ્તાની વ્યવસ્થા હતી. સોસાયટી પરિવારે ઉત્સવ કમિટીનો આભાર માન્યો.