વડોદરાથી પસાર થતી ટ્રેનોના સમયમાં બદલાવ: ભુજ-પુણે એક્સપ્રેસ, બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસ અને જયપુર-બાન્દ્રા ટર્મિનસ હોલિડે સ્પેશિયલ ટ્રેનનો નવો સમય જાણો.
વડોદરાથી પસાર થતી ટ્રેનોના સમયમાં બદલાવ: ભુજ-પુણે એક્સપ્રેસ, બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસ અને જયપુર-બાન્દ્રા ટર્મિનસ હોલિડે સ્પેશિયલ ટ્રેનનો નવો સમય જાણો.
Published on: 26th September, 2025

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા માટે વડોદરા મંડળથી પસાર થતી કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં ભુજ - પુણે એક્સપ્રેસ ટ્રેન નં. 11091, બરૌની – બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસ ટ્રેન નં. 19038, અને જયપુર – બાન્દ્રા ટર્મિનસ હોલિડે સ્પેશિયલ ટ્રેન નં. 09723 નો સમાવેશ થાય છે. મુસાફરોને વિનંતી છે કે www.enquiry.indianrail.gov.in પરથી અપડેટ્સ તપાસી લે.