રાજસ્થાન, UPમાં વરસાદ, બિહારમાં વાવાઝોડાથી 7નાં મોત; હિમાચલમાં હિમવર્ષા અને દેશભરના હવામાન સમાચાર.
રાજસ્થાન, UPમાં વરસાદ, બિહારમાં વાવાઝોડાથી 7નાં મોત; હિમાચલમાં હિમવર્ષા અને દેશભરના હવામાન સમાચાર.
Published on: 22nd March, 2026

ઉત્તર ભારતના રાજ્યોમાં હવામાન બદલાયું; રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને UPમાં વરસાદથી ઠંડક. બિહારમાં વાવાઝોડાથી 7નાં મોત, પટનામાં કરા પડ્યા. હિમાચલમાં સતત પાંચમા દિવસે હિમવર્ષા. હવામાન વિભાગે આગાહી કરી છે કે પશ્ચિમ રાજસ્થાનમાં ફરીથી વરસાદ અને ગાજવીજ થઈ શકે છે. DGREએ ઉત્તરાખંડમાં એવલાંચની ચેતવણી આપી. દેશભરમાંથી હવામાનની તસવીરો.