ગુજરાતમાં ગરમી વધશે: તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે છે.
ગુજરાતમાં ગરમી વધશે: તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે છે.
Published on: 23rd March, 2026

રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 36 ડિગ્રી અને ગાંધીનગર, ભુજ, ડીસામાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગુજરાતમાં વરસાદનું સંકટ ટળ્યું છે પણ ગરમી વધશે. WESTERN DISTURBANCE અને સાયક્લોનિક સર્ક્યુલેશનથી ધૂળની ડમરીઓ ઉડી હતી. માર્ચમાં સામાન્ય કરતાં સાત ડિગ્રી વધુ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે ઘણા વિસ્તારો માટે ORANGE ALERT જારી કર્યું છે.