હવાઈ મુસાફરીના ભાવ હવે Airlines નક્કી કરશે.
હવાઈ મુસાફરીના ભાવ હવે Airlines નક્કી કરશે.
Published on: 22nd March, 2026

ભારત સરકારે ડોમેસ્ટિક હવાઈ મુસાફરી પરની ભાડાની મર્યાદા દૂર કરી, જે 23 માર્ચ, 2026થી લાગુ થશે. હવે Airlines માંગ પ્રમાણે ટિકિટના ભાવ નક્કી કરી શકશે. અગાઉ, Indigoની કટોકટીને લીધે ભાવ વધારાથી બચાવવા માટે મર્યાદા લગાવી હતી. સરકારે Airlinesને મનસ્વી ભાવ વસૂલવા સામે ચેતવણી આપી છે અને ભાવોનું Monitoring કરશે. ઓફ-સીઝનમાં સસ્તી ટિકિટો મળી શકે છે પણ ડિમાન્ડ વધતા ભાવ વધવાની શક્યતા છે.