માવઠાની શક્યતાઓ નહિવત, આગામી દિવસોમાં ગરમી વધશે.
માવઠાની શક્યતાઓ નહિવત, આગામી દિવસોમાં ગરમી વધશે.
Published on: 22nd March, 2026

ગુજરાતમાં cycloneને લીધે માવઠાની આગાહી હતી, જેનાથી ખેતીને નુકસાન થયું હતું. હવે ગરમી વધવાની આગાહી છે, તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થશે. Western disturbanceને કારણે વાતાવરણ ધૂંધળું રહેશે. અમદાવાદમાં 40 ડિગ્રી સુધી તાપમાન નોંધાઈ શકે છે. વરસાદની શક્યતાઓ નહિવત છે.