યુદ્ધ વચ્ચે રાહત: હજારો ટન LPG જથ્થા સાથેનું જહાજ ભારતમાં પહોંચ્યું.
યુદ્ધ વચ્ચે રાહત: હજારો ટન LPG જથ્થા સાથેનું જહાજ ભારતમાં પહોંચ્યું.
Published on: 22nd March, 2026

મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે ભારત સહિત અનેક દેશોમાં ઓઈલ અને ગેસની ચિંતા વધી, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થતા ગેસ અછતનું જોખમ ઊભું થયું છે. ત્યારે અમેરિકાના ટેક્સાસથી નીકળેલું 'પાઇક્સિસ પાયનિયર' જહાજ 16,714 ટન LPG જથ્થા સાથે મેંગલોર બંદર પર પહોંચ્યું. કુલ 72 હજાર ટન રસોઈ ગેસ પોર્ટ પર પહોંચવાનો છે.