જમ્મુ અને કાશ્મીરમાં હિમવર્ષા: જાણે પૃથ્વી પર સ્વર્ગ જેવો નજારો!
જમ્મુ અને કાશ્મીરમાં હિમવર્ષા: જાણે પૃથ્વી પર સ્વર્ગ જેવો નજારો!
Published on: 22nd March, 2026

ઘણા દિવસો પછી આકાશ સ્વચ્છ થતા, જમ્મુ અને કાશ્મીરમાં બરફથી ઢંકાયેલા પર્વતોનું મનમોહક દૃશ્ય જોવા મળ્યું છે. સતત વરસાદ અને હિમવર્ષા બાદ આવું રમણીય scenery સર્જાયું છે, જે 'Paradise on Earth' જેવો અનુભવ કરાવે છે. આ દૃશ્ય ખરેખર અદ્ભુત છે.