CJI: AI ન્યાયતંત્રને મજબૂત કરે, પણ ચુકાદા સંભળાવવાના કામમાં દખલ ન કરે; ચુકાદાઓ માણસના હાથમાં જ રહેવા જોઈએ.
CJI: AI ન્યાયતંત્રને મજબૂત કરે, પણ ચુકાદા સંભળાવવાના કામમાં દખલ ન કરે; ચુકાદાઓ માણસના હાથમાં જ રહેવા જોઈએ.
Published on: 22nd March, 2026

CJI જસ્ટિસ સૂર્યકાંતે AIને જ્યુડિશિયલ સિસ્ટમમાં એવી રીતે સામેલ કરવા જણાવ્યું કે તે આપણી વ્યવસ્થાને મજબૂત કરે. AI ડેટા-રેકોર્ડ સંભાળે, પેટર્ન ઓળખે અને વિલંબ ઘટાડે. ચુકાદાઓ સંભળાવવાના કામમાં દખલ ન કરે, કારણ કે ચુકાદાઓ માણસના હાથમાં જ રહેવા જોઈએ. સરકારી વકીલો અને પેનલમાં 50% મહિલાઓ હોવી જોઈએ.